નાના જીમીને બ્રશ કરવાનું પસંદ નથી. તેની મમ્મી તેને એકદમ નવું કેસરી રંગનું ટૂથબ્રશ આપે છે, જે તેનો મનપસંદ રંગ છે, તોપણ તે તેને વાપરતો નથી. પરંતુ જ્યારે નાના જીમી સાથે વિચિત્ર અને જાદુઈ વસ્તુઓ થવાનું શરૂ થાય છે, ત્યારે તેને અહેસાસ થવા લાગે છે કે તેના માટે બ્રશ કરીને દાંત સાફ રાખવા કેટલું જરૂરી છે.
‘મને બ્રશ કરવું બહુ ગમે છે’ એ સુંદર ચિત્રોથી ભરેલી એક મજેદાર વાર્તા છે જે તમારા બાળકોનું ધ્યાન આકર્ષિત કરશે. જો તમારા બાળકને બ્રશ કરવાનું શીખવામાં તકલીફ થઈ રહી હોય તો આ પુસ્તિકા તમારા માટે જ છે, તેને સાથે મળીને વાંચો.
આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!
قم بشراء هذا الكتاب الإلكتروني واحصل على كتاب آخر مجانًا!
شكل EPUB ● صفحات 34 ● ISBN 9781525988691 ● حجم الملف 2.2 MB ● الناشر KidKiddos Books ● نشرت 2023 ● للتحميل 24 الشهور ● دقة EUR ● هوية شخصية 9274559 ● حماية النسخ بدون