જીમ્મી, નાનકડા સસલાને, તેના મોટા ભાઈઓની જેમ બે પૈડાંવાળી સાઈકલ પર સવારી કરતાં આવડતી નથી. હકીકતમાં, એના કારણે તે કેટલીકવાર મશ્કરીપાત્ર પણ બની જાય છે. જ્યારે પપ્પા જીમ્મીને બતાવે છે કે કંઈક નવું કરવામાં કેમ ન ડરવું , અને ત્યારે જ આનંદ શરૂ થાય છે.
આ બાળકોનું પુસ્તક સૂવાના સમયની ટૂંકી વાર્તાઓના સંગ્રહનો એક ભાગ છે.
આ વાર્તા સૂવાના સમયે તમારા બાળકોને વાંચી સંભળાવવા માટે આદર્શ બનશે અને આખા પરિવાર માટે પણ આનંદપ્રદ બનશે !
यह ईबुक खरीदें और 1 और मुफ़्त पाएं!
स्वरूप EPUB ● पेज 34 ● ISBN 9781525982392 ● फाइल का आकार 2.3 MB ● प्रकाशक KidKiddos Books ● शहर San Antonio ● देश US ● प्रकाशित 2024 ● डाउनलोड करने योग्य 24 महीने ● मुद्रा EUR ● आईडी 9375332 ● कॉपी सुरक्षा के बिना