KidKiddos Books & Shelley Admont 
મને ડે-કેરમાં જવું બહુ ગમે છે [EPUB ebook] 
I Love to Go to Daycare – Gujarati children’s book

Sokongan

નાનો સસલો જીમી, ખૂબ જ ઉદાસ અને ગભરાયેલો છે. આવતીકાલે ડે-કેરમાં તેનો પહેલો દિવસ છે, પરંતુ તે તેની મમ્મી સાથે ઘરે જ રહેવા માંગે છે. જીમી સાથે મળો અને જાણો કે કેવી રીતે તેનું મૈત્રીપૂર્ણ ટેડી બેર તેને ઉત્સાહિત થવામાં મદદ કરે છે.
બાળકોની આ પુસ્તિકા તમારા નાના બાળકોને તેમના મમ્મી-પપ્પાને પહેલીવાર છોડવાની ચિંતાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે તેમજ તેમને જીવનના નવા પરિવર્તનોને ઉત્સાહથી અપનાવવામાં મદદ કરી શકે છે.
આખરે, જીમીને સમજાઈ જાય છે કે ડે-કેરમાં કેટલી બધી મજા આવે છે!
આ વાર્તા તમારા બાળકોને સૂવાના સમયે વાંચવા માટે આદર્શ અને સમગ્ર પરિવાર માટે પણ આનંદપ્રદ હોઈ શકે છે!

€6.46
cara bayaran
Beli ebook ini dan dapatkan 1 lagi PERCUMA!
Format EPUB ● Halaman-halaman 34 ● ISBN 9781525988752 ● Saiz fail 1.6 MB ● Penerbit KidKiddos Books ● Bandar raya Tokyo ● Negara JP ● Diterbitkan 2024 ● Muat turun 24 bulan ● Mata wang EUR ● ID 9462502 ● Salin perlindungan tanpa

Lebih banyak ebook daripada pengarang yang sama / Penyunting

58,181 Ebooks dalam kategori ini