KidKiddos Books & Shelley Admont 
મને ફળો અને શાકભાજી ખાવા બહુ ગમે છે I Love to Eat Fruits and Vegetables [EPUB ebook] 

Apoio

જીમી, નાના સસલાને, કેન્ડી બહુ ભાવે છે. તે કબાટની અંદર છુપાયેલ કેન્ડીની થેલી શોધવા માટે ધીરેથી રસોડામાં જાય છે. જીમી કેન્ડીની થેલી સુધી પહોંચવા માટે ઉપર ચઢે છે ત્યારે તરત જ શું થાય છે? જ્યારે તમે બાળકોનું આ સચિત્ર પુસ્તક વાંચશો ત્યારે તમને ખબર પડશે. એ દિવસથી, તેને સ્વસ્થ આહાર ખાવાની આદત પડી ગઈ અને તેને તેના ફળો અને શાકભાજી ખાવાનું પણ ગમવા લાગ્યું.

€6.39
Métodos de Pagamento
Compre este e-book e ganhe mais 1 GRÁTIS!
Formato EPUB ● Páginas 34 ● ISBN 9781525982484 ● Tamanho do arquivo 2.1 MB ● Editora KidKiddos Books ● Publicado 2023 ● Carregável 24 meses ● Moeda EUR ● ID 9242893 ● Proteção contra cópia sem

Mais ebooks do mesmo autor(es) / Editor

58.181 Ebooks nesta categoria