KidKiddos Books & Shelley Admont 
મને મારી પોતાની પથારીમાં સૂવું ખૂબ જ ગમે [EPUB ebook] 

Ajutor

જીમ્મી નામનું નાનું એવું સસલું કે જે પોતાની પથારીમાં સૂઈ નહોતું માગતું. દરેક રાત્રે તે પોતાના મમ્મી-પપ્પાના રૂમમાં જતો અને તેમની પથારીમાં સરકી જતો અને ઊંઘી જતો. જ્યાં સુધી એક રાત્રે કઈક અજુગતું ન બન્યું…. આ વાર્તા આપના બાળકો અને પૂરા પરિવાર માટે રાત્રે સૂતા સમયે વાંચવી ખૂબ જ આનંદદાયક બની રહેશે! આ પુસ્તક બાલમંદિરના બાળકોને મોટેથી વાંચી સંભળાવવા જેવી અનુકૂળ છે અને મોટા બાળકોને જાતે વાંચવાનું અનુકૂળ રહેશે.

€6.39
Metode de plata
Cumpărați această carte electronică și primiți încă 1 GRATUIT!
Format EPUB ● Pagini 34 ● ISBN 9781525989117 ● Mărime fișier 1.7 MB ● Editura KidKiddos Books ● Publicat 2023 ● Descărcabil 24 luni ● Valută EUR ● ID 9274560 ● Protecție împotriva copiilor fără

Mai multe cărți electronice de la același autor (i) / Editor

58.181 Ebooks din această categorie